- Home
- Standard 12
- Biology
નીચેના વચ્ચે ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ પુનરાવર્તિત $DNA$ અને સેટેલાઇટ $DNA$
$(b)$ $mRNA$ અને $tRNA$
$(c)$ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા
Solution
a):$DNA$ ફિંગરપ્રિન્ટમાં $DNA$ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે જેને પુનરાવર્તિત $DNA$ (repetitive $DNA$ ) કહે છે.
અન્ય નાના શિખર પણ બને છે જેને સેટેલાઇટ $DNA$ (satellite $DNA$ ) કહે છે
b): $mRNA$ ટેમ્પલેટ તરીકે વર્તે છે, $tRNA$ એમિનો ઍસિડને લાવવાનું તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે
c) : એવી શૃંખલા કે જેમાં ધૃવત્વ $3' \to 5'$ તરફ હોય છે તે ટેમ્પલેટ સ્વરૂપે કામ કરે છે. એટલા માટે તે ટેમ્પલેટ શૃંખલા (template strand) તરીકે ઓળખાય છે. બીજી શૃંખલા જેમાં ધૃવત્વ $5' \to 3'$ અનુક્રમ છે તે $RNA$ જેવી જ હોય છે (સિવાય કે થાયમીનના સ્થાને યુરેસીલ હોય છે). જે પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. આ શૃંખલા (જે કંઈ પણ સંકેતન કરતી નથી)ને સાંકેતન શૃંખલા (coding strand) કહેવાય છે.
Similar Questions
સૂચી $I$ સાથે સૂચી $II$ ને જોડો..
સૂચી $I$ | સૂચી $II$ |
$A$.ફ્રે3ડરિક ગ્રિફિથ | $I$. જનીન સંકેત |
$B$. ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ | $II$.અર્ધરૂઢિત $DNA$ સ્વયંજનન |
$C$. હરગોવિંદ ખોરાના | $III$. રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) |
$D$. મેસેલ્સન અને સ્ટાલે | $IV$.લેક ઓપેરોન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :