નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :

મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય 

Similar Questions

નાચે આપેલા વિકલ્પોમાંથી કોલમ$i$ ને કોલમ $ii$ સાથે સરખાવો. 

નીચેની આકૃતિમાં $X, Y, Z$ ને ઓળખો.

$X - Y - Z$

શેમાં પુષ્પો એકલિંગી હોય છે?

  • [NEET 2015]

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અધોજાયી પુષ્પ $I$ જામફળ, કાકડી, સૂર્યમુખીના કિરણ પુષ્પકો
$Q$ પરિજાયી પુષ્પ $II$ જરદાળુ, ગુલાબ, આલુ
$R$ ઉપરીજાયી પુષ્પ $III$ રાઈ, જાસૂદ, રીંગણ

નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

કલિકાંતરવિન્યાસ