પુષ્પ શું છે? લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોનું વર્ણન કરો.
બહુગુચ્છી પુંકેસર ..........માં જોવા મળે છે.
પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.
પ્રાઈમરોઝ અને લીંબુ કયા પ્રકારનો જરાયવિન્યાસ અનુક્રમે ધરાવે છે?
આભાસીપટ ......છે.
પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ માટે સાચુ છે.
ધ્વ્જક $\quad$ પક્ષક $\quad$ નૌતલ