બિંદુવત્ વિધુતભાર કોને કહે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ, તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ નાનાં હોય, તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહે છે. બિદુવત્ વિદ્યુતભારનો બધો જથ્યો અવકાશમાં એક બિદુએ કેન્દ્રિત થયેલ ધારવામાં આવે છે.

Similar Questions

$\alpha$ - કણ પરનો વિદ્યુતભાર ....... 

હલકાં પદાર્થોને વિદ્યુતભારિત પદાર્થ શાથી આકર્ષે છે ?

વિધુતભાર અને દળનો તફાવત લખો.

 $(a)$ કોઈ માણસના સુકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે ? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય ? (યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી.)

$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે ?

$(c)$ દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે ?

$(d)$ ખુલ્લી હાઈપાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે ? 

જ્યારે સુવાહક સાબુના ફિણને ઋણભારીત કરવામાં આવે તો