- Home
- Standard 9
- Science
7. MOTION
easy
ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
Option A
Option B
Option C
Option D
Solution
ઝડપ | વેગ |
ગતિ કરતી વસ્તુએ એકમ સમયમાં કાપેલાં અંતરને ઝડપ કહે છે. |
ગતિ કરતી વસ્તુઓ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. |
તે અદિશ રાશિ છે. | તે સદિશ રાશિ છે. |
તે માત્ર મૂલ્ય વડે સંપૂર્ણ દર્શાવી શકાય છે. | તે મૂલ્ય ઉપરાંત દિશા વડે સંપૂર્ણ દર્શાવી શકાય. |
તે હંમેશાં ધન હોય છે. | તે ધન કે ઋણ હોય છે. |
સરેરાશ ઝડપ કદાપિ શૂન્ય હોતી નથી. |
સરેરાશ વેગ શૂન્ય હોઈ શકે છે. |
Standard 9
Science