- Home
- Standard 9
- Science
7. MOTION
medium
એક કૃત્રિમ ઉપગ્રહ $42250\, km$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે. જો તે $24 $ કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ($m s ^{-1}$ માં) ગણો.
A
$1026$
B
$3074$
C
$2096$
D
$4064$
Solution
વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $r = 42,250\, km$
એક પરિભ્રમણમાં કપાયેલ અંતર $s=2 \pi r$
$s=2 \times \frac{22}{7} \times 42250$
$=265571.43\, km$
સમય $t = 24 \,h$
$\therefore$ ઉપગ્રહની ઝડપ $= $ અંતર $/$ સમય
$=\frac{265571.43}{24}$
$=11065.48 \,km\,h ^{-1}$
$=\frac{11065.48}{3600}\, km\,s ^{-1}$
$v=3.074\, km\,s ^{-1}$ અથવા $v=3074 \,ms ^{-1}$
આમ, ઉપગ્રહની ઝડપ $3074 \,ms ^{-1}$ થાય.
Standard 9
Science