વાહનનું ઓડોમીટર શું માપે છે ?
વાહને કાપેલાં અંતરને માપે છે.
કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર-સમયના આલેખનો આકાર કેવો હોય છે ?
એક ટ્રેન રેલવે-સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી $10\,\min$ માં $40\, km \,h^{-1}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ($m / s ^{2}$ માં) શોધો.
એક બસની ગતિ $5\,s$ માં $80\, km\, h^{-1}$ થી ઘટીને $60\, km\, h^{-1}$ થઈ જાય છે. બસનો પ્રવેગ($m / s ^{2}$ માં) શોધો.
એક પથ્થરને ઊર્ધ્વદિશામાં $5\, m s^{-1}$ ના વેગથી ફેંકવામાં આવે છે. જો ગતિ દરમિયાન પથ્થરનો અધોદિશામાં પ્રવેગ $10\, m s^{-2}$ હોય, તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે ?
વેગ-સમયના આલેખની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિકરાશિ દર્શાવે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.