..........બાહ્ય સંરક્ષણાત્મક પેશી છે.
વૃદ્ધ-પુખ્ત વૃક્ષોના દ્વિતીય વૃદ્ધિવાળા જલવાહક્નો મોટો ભાગ ઘેરા કથ્યઈ રંગનો અને કીટકના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે. કારણ કે :
$(a)$ જલવાહીનીના પોલાણમાં દ્વિતીય ચયાપચયકોનો સ્ત્રાવ અને તેની જમાવટ (ડીપોઝીશના)
$(b)$ પ્રકાંડના મધ્યસ્થ સ્તરોમાં કાર્બનિક પદાર્થો જેવા કે ટેનીન અને રેસીનની જમાવટ.
$(c)$ પ્રકાંડના બાહ્ય સ્તરમાં સુબેરીન અને સુગંધિત પદ્દાર્થોની જમાવટ.
$(d)$પ્રકાંડના પરીઘવર્તી સ્તરોમાં ટેનિન,ગુંદર,રેસીન અને સુંગધિત પદાર્થોની જમાવટ
$(e)$મૃદુતક કોષો,કાર્યકારી રીતે સક્રિય જલાવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી
નીચેમાંથી સાચો જવાબ પસંદ કરો.
તફાવત જણાવો : પુલીય એધા અને આંતરપુલીય એધા
સાચું વિધાન પસંદ કરો
(1) કાષ્ઠીય લતાઓમાં વાતરંધ્ર ગેરહાજર હોય છે
(2) મોટા ભાગનાં કાષ્ઠીય વૃક્ષોમાં વાતરંધ્ર જાવા મળે છે.
(3) વસંતકાષ્ઠ રંગમાં ઓછું અને ઓછી ઘનતાવાળું હોય છે.
(4) રસકાષ્ઠ ડ્યુરામેન (મધ્યકાષ્ઠ) તરીકે પણ ઓળખાય છે.
નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો :
$(i)$ પુલીય એધા
$(ii)$ પરિચક્ર