નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૃષ્ઠવક્ષીય પર્ણ
$(ii)$ બાહ્યવલ્ક
$(i)$ દ્વિદળીના પર્ણમાં ઉપરિ અધિસ્તર અને અધ: અધિસ્તરમાં અલગ પ્રકારની મધ્યપર્ણ પેશી હોવાથી દ્વિદળીના પર્ણને પૃષ્ઠવસીય પર્ણ અથવા દ્વિપાર્શ્વ પર્ણ કહે છે.
$(ii)$ ત્વક્ષા, ત્વક્ષૈધા અને ઉપત્વક્ષા એકત્રિત થઈ જે રચના બનાવે છે તેને બાહ્યવલ્ક કહે છે.
સાચી જોડ ગોઠવો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1$. એકદળી પ્રકાંડ |
$a$. ભેજગ્રાહિ કોષો |
$2$. એકદળી મૂળ |
$b$. કાસ્પેરીયન પટ્ટીકા |
$3$. એકદળી પર્ણ |
$c$. બહુસુત્રી વાહિપૂલ |
|
$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ |
ચોક્કસ કાર્યો લખો :
$(a)$ ચાલનીનલિકા
$(b)$ આંતરપુલીય એવા
$(c)$ સ્થૂલકોણક
$(d)$ વાયુત્તક
..........બાહ્ય સંરક્ષણાત્મક પેશી છે.
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ તંતુઓ / કઠકો એ પાતળી દીવાલવાળા લંબાયેલા અને અણીદાર કોષો છે.
$(ii)$ એકદળી પ્રકાંડના વાહિપુલમાં પાણી ભરેલા ભંગજાત વિવરો / વાયુરંધ્રો જોવા મળે છે.
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ રસકાષ્ઠ / મધ્યકાષ્ઠ એ ઘેરા બદામી રંગના દેખાય છે.
$(ii)$ સામાન્ય રીતે દ્વિદળીમૂળ / એકદળી મૂળમાં મજ્જા ગેરહાજર હોય છે.