સાચી જોડ શોધો :
Column $I$ |
Column $II$ |
$a$. દ્વિદળી પર્ણ |
$p$. બહુસૂત્રી |
$b$. દ્વિદળી પ્રકાંડ |
$q$. લંબોતક + શીથીલોતક મધ્યપર્ણ |
$c$. એકદળી મૂળ |
$r$. અંતરારંભી |
$d$. એકદળી પર્ણ |
$s$. યાંત્રીક કોષો |
$a-r, b-s, c-p, d-q $
$a-p, b-r, c-s, d-q $
$a-s, b-q, c-p, d-r$
$a-q, b-r, c-p, d-s $
વનસ્પતિનો અનુપ્રસ્થ છેદ નીચેના અંત:સ્થરચનાકીય લક્ષણો દર્શાવે છે. $(a)$ સહસ્થ, છૂટાછવાયા અને દઢોત્તકીય પુલકંચુકથી ઘેરાયેલા વાહિપુલો. $(b)$ અન્નવાહક મૃદુત્તક ગેરહાજર છે. તમે તેને શું ઓળખાવશો?
મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે,
તફાવત જણાવો : મધ્યરંભ અને વાહિપુલ
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની નીચેની બાજુએ : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીયપર્ણમાં ઉપરી અધિસ્તર : મૃદુતકીય લંબોત્તક :: અધઃઅધિસ્તર : ...........
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........
$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....