નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
$(b)$ ઉત્પાદન અને વિઘટન
નીચે આપેલ પૈકી કયો પોષણ પ્રકાર છે ?
સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.
નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .