ઝાડ $\rightarrow$ પક્ષિઓ $\rightarrow$ જૂ $\rightarrow$ બેકટેરિયા ઉપરની આહારશૃંખલા કઈ છે.

  • A

    શિકારી

  • B

    શસયા મેદાનની

  • C

    મૃતોપજીવીઓ 

  • D

    પરોપજીવીઓ

Similar Questions

દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.

શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?

નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

નીચેનામાંથી કોણ મૃતભક્ષતા દર્શાવે છે ?