ત્રણ કોશ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો.
ત્રણ કોશ ધરાવતો બોહરનો પરમાણુનો નમૂનો નીચે મુજબ દોરેલ છે.
સિલિકોન અને ઑક્સિજનનાં ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો.
રૂથરફૉર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો.
કાર્બન અને સોડિયમ પરમાણુઓમાં ઇલેક્ટ્રૉનની વહેંચણી દર્શાવો.
$H$, $D$ અને $T$ દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા ત્રણ અવપરમાણ્વીય કણોનું યોગ્ય કોષ્ટક બનાવો.
રૂથરફૉર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણ્વીય કણ હાજર હોય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.