- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
રૂથરફૉર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution
વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રૉનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહિ.
વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગિત થાય છે. તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઊર્જામુક્ત કરે છે.
આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રૉન ઊર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય. જો આવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત.
પરમાણુઓ સર્વથા સ્થાયી હોય છે.
Standard 9
Science