નીચેનામાંથી પર્ણ માટે અસંગત વિધાન પસંદ કરો :

  • A

    સાદા પર્ણમાં પર્ણફલક અખંડિત હોય છે.

  • B

    સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં કક્ષકલિકા હોય છે.

  • C

    પત્રાક્ષને પર્ણની મધ્યશિરા કહેવાય છે.

  • D

    સંયુકતપપર્ણ ઘણી બધી પર્ણિકાઓ ઘરાવે છે.

Similar Questions

ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.

નીચે આપેલા વિકલ્પો માંથી ભૃણમૂળ પર્ણની દ્રષ્ટિએ અલગ પડતો વિકલ્પ કયો છે?

દ્વિદળીનું લક્ષણ કયું છે ?

પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે? 

તેમાં પર્ણદંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.