ગજિયા ચુંબક, પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ અને વિધુત ડાઇપોલની ક્ષેત્રરેખાઓ દોરો.
આકૃતિ $(a)$ માં ગજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ આકૃતિ $(b)$ માં વિદ્યુતપ્રવાહધારિત પરિમિત સોલેનોઈડની ક્ષેત્રરેખાઓ અને આકૃતિ $(c)$ માં વિદ્યુત ડાઈપોલની વિદ્યુત ક્ષેત્રરેખાઓ દર્શાવી છે.
ક્ષેત્રરેખાઓ ક્ષેત્રના અસ્તિત્વનું ચિત્રાત્મક નિરૂપણ દર્શાવે છે.
ચુંબકનો દિશા દર્શાવવાના ગુણધર્મનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો ? અને શા માટે કર્યો ? તે જણાવો .
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સરખાં નાના ગજિયા ચુંબકો $120^{\circ}$એ રાખેલ છે.દરેક ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ $M$ છે. ખૂણાઓનાં દ્રિભાજકે $p$ બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર
$m $ ધુવમાન ધરાવતા ગજિયા ચુંબકને લંબાઇ અને પહોળાઇ અડધી થાય,તે રીતે ચાર ભાગમાં વિભાજીત કરતાં એક ટુકડાનું ધ્રુવમાન કેટલું થાય?
$0.01 \,amp-m.$ ઘુવમાન ઘરાવતા બે ઘુવો વચ્ચેનું અંતર $0.1 \,m$ છે.તો બે ઘુવોના મઘ્યબિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
બે સરખાં ગજિયા ચુંબકોને $d$ અંતરે જડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુતભાર $Q$ ને બંને ચુંબકોનાં વચ્ચેનાં ભાગમાં $P$ બિંદુએ કેન્દ્ર $O$ થી $D$ અંતરેથી રાખવામાં આવે છે. $Q$ વિદ્યુતભાર પર લાગતું બળ