ગજિયા ચુંબકની ચુંબકીયક્ષેત્રરેખા છેદની નથી,કારણકે .....
બિંદુ પાસે હંમેશા એક કુલ ચુંબકીયક્ષેત્ર હોય.
રેખામાં સમાન વિદ્યુતભાર હોવાથી તે એકબીજાને અપાકર્ષે છે.
રેખાઓ એક બળથી દૂર થાય છે.
રેખાઓને છેદવા માટે ચુંબકીય લેન્સની જરૂર પડે.
સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.
ચુંબકત્વ કોને કહે છે અને ચુંબક કોને કહે છે?
ગજિયા ચુંબકના વિષવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર લખો.
નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી, કાચ પર લોખંડની ભૂકી ભભરાવતાં શું થાય છે ? તે જણાવો ?
બે ચુંબકીય ક્ષેત્રરેખાઑ એકબીજાને છેદે ? કેમ ?