જ્યારે ચુંબકીય સોયને અસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે?
બળ અને ટોર્ક
બળ પરંતુ ટોર્ક નહીં
ટોર્ક પરંતુ બળ નહીં
ટોર્ક કે બળ એકપણ નહીં
ગજિયા ચુંબક અને સોલોનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓની સામ્યતા શું દશવિ છે ? તે જણાવો ?
સોલેનોઈડમાથી પ્રવાહ પસાર કરતાં તે શેના તરીકે વર્તે છે ?
સમઅક્ષિય મૂકેલા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર $r $ હોય,ત્યારે લાગતું બળ $4.8\, N $ છે.જો અંતર $ 2r$ કરવામાં આવે તો નવું બળ કેટલા ......$N$ થાય?
$31.4 \,cm$ લંબાઇ ધરાવતા ચુંબકના ધ્રુવમાન $0.5\, Am$ છે.તેને અર્ધવર્તુળમાં વાળતાં ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ કેટલા ...$A{m^2}$ થાય?
$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.