એક નાના ગજિયા ચુંબકના કેન્દ્રથી $x$ અને  $3 x$ જેટલાં અંતરે વિરુદ્ધ દિશામાં ચુંબકની અક્ષને લંબરૂપે $A$ અને $B$ બિંદુઓ આવેલા છે.તો  $A$ અને $B$ બિંદુઓના ચુંબકીય ક્ષેત્રના ગુણોતર 

  • A

    $2: 9$

  • B

    $1: 9$

  • C

    $27: 1$

  • D

    $9: 1$

Similar Questions

ચુંબક $SN$ની ચુંબકીયક્ષેત્ર રેખાઓનું નિરૂપણ .....

  • [AIIMS 2012]

ગજિયા ચુંબકના વિષવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યનું સૂત્ર લખો.

જ્યારે ચુંબકીય સોયને અસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે?

  • [IIT 1982]

આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્રરેખાઓ (આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓ)ની અમુક આકૃતિઓ ખોટી છે. તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિતવિદ્યુત ક્ષેત્રરેખાઓ પણ દર્શાવે છે. તે કઇ છે તે દર્શાવો. 

$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને $B$ ચુંબકીયક્ષેત્રને લંબ મૂકેલું છે. જો ચુંબકના દરેક ધ્રુવ વડે અનુભવાતું બળ $F$ હોય, તો ચુંબકની લંબાઈ કેટલી હશે?