નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x - y = 2$
$x=0$ હોય, તો $x-y=2$
$\therefore 0-y=2, \,\therefore-y=2,\, \therefore y=-2$
$x=1$ હોય, તો $x-y=2$
$\therefore 1-y=2,\, \therefore-y=2-1,\, \therefore-y=1,\, \therefore y=-1$
$x=2$ હોય, તો $x-y=2$
$2-y=2,\, \therefore-y=2-2,\, \therefore y=0$
$x=4$ હોય, તો $x-y=2$
$\therefore 4-y=2, \,\therefore-y=2-4,\, \therefore-y=-2,\, \therefore y=2$
$x$ | $0$ | $1$ | $2$ | $4$ | $-4$ | $6$ |
$y$ | $-2$ | $-1$ |
$0$ |
$2$ | $-6$ | $4$ |
ઉપરોક્ત ક્રમયુક્ત જોડને જોડતાં સુરેખ આલેખ રેખા $PQ$ મળે છે.
નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે ?
$y=3 x+5$
$(i)$ અનન્ય ઉકેલ હોય. $(ii)$ માત્ર બે ઉકેલ હોય. $(iii)$ અનંત ઉકેલ હોય.
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $y=3 x$
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $2x + y = 7$
$x + y = 7$ નો આલેખ દોરો.
જો બિંદુ $(3, \,4)$ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પરનું એક બિંદુ હોય તો $a$ ની કિંમત શોધો.