નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $x=3 y$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\therefore $ $x-3 y=0$

$\therefore $ $ x+(-3) y+0=0$ ને

$a x+b x+c=0,$  સાથે સરખાવતાં

$a=1, \,b=-3$ અને $c=0$

Similar Questions

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $5=2 x$

નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે ?

$y=3 x+5$

$(i)$ અનન્ય ઉકેલ હોય. $(ii)$ માત્ર બે ઉકેલ હોય. $(iii)$ અનંત ઉકેલ હોય. 

''નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી(બે ગણી) છે'' આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.

(નોટબુકની કિંમત $\rm {Rs.}$ $x$ તથા પેનની કિંમત $\rm {Rs.}$ $y$ લો).

તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર તે દર્શાવો.

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $3 x+2=0$