આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો :  $(2,\,0)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$x-2 y=4$

$\therefore 2-2(0)=4$

$\therefore 2-0=4$

$\therefore 2=4$

$\therefore $ ડા.બા. $\neq$ જ.બા.

આમ, $x =2$ અને $y =0$ એ $x-2 y=4$ નો ઉકેલ નથી.

Similar Questions

$x + y = 7$ નો આલેખ દોરો.

તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર તે દર્શાવો.

નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો  : $\pi x+y=9$

આકૃતિમાં દર્શાવેલા દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો :

$(a)$ આકૃતિ $(i)$ માટે,

$(i)$ $x+y=0$           $(ii)$ $y=2 x$            $(iii)$ $y=x$             $(iv)$ $y=2 x+1$

$(b)$ આકૃતિ $(ii)$ માટે,

$(i)$ $x+y=0$           $(ii)$ $y=2 x$            $(iii)$ $y=2x+4$             $(iv)$ $y=x-4$

$(c)$ આકૃતિ $(iii)$ માટે,

$(i)$ $x+y=0$           $(ii)$ $y=2 x$            $(iii)$ $y=2x+1$             $(iv)$ $y=2 x-4$

જો બિંદુ $(3, \,4)$ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પરનું એક બિંદુ હોય તો $a$ ની કિંમત શોધો.