બિંદુ $(2,\, 14)$ માંથી પસાર થતી બે રેખાઓનાં સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નીચેનાં સમીકરણોને $(2,\,14)$ દ્વારા ઉકેલ મેળવી શકાય છે એટલે કે આ સમીકરણોનો ઉકેલ $(2,\,14)$ દ્વારા મેળવી શકાય છે.

$(i)$ $x+y=16$     $ (ii)$ $7 x-y=0$      $(iii)$ $x+2 y=30$

અહી $x=2, \,y=14$ છે.

$(i)$ $x+y=16$

$2+14=16$

$\therefore 16=16$

$(ii)$ $7 x-y=0$

$7 \times 2-14=0$

$\therefore 14-14=0$

$(iii)$ $x+2 y=30$

$2+2(14)=30$

$2+28=30$

રેખા પર અનંત બિંદુઓ આવેલા હોય છે. જે રેખાપરનું બિંદુ $(2,\,14)$ ઉપરોક્ત સમીકરણોનું સમાધાન કરે છે. જે બિંદુ $(2,\,14)$ ના યામોનું સમાધાન કરે તેવી અનંત સુરેખ રેખાઓ મેળવી શકાય છે. 

Similar Questions

નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x + y = 4$

$y= 3$ સમીકરણનું $(i)$ એક ચલમાં $(ii)$ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.

આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(0,\,2)$

નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x - y = 2$

આકૃતિ $(i)$ અને આકૃતિ $(ii)$ માં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો.

આકૃતિ $(i)$ માટે                                         આકૃતિ $(ii)$ માટે

$(a)$ $y=x$                                              $(a)$ $y=x+2$

$(b)$ $x+y=0$                                     $(b)$ $y=x-2$

$(c)$ $y=2 x$                                           $(c)$ $y=-x+2$

$(d)$ $2+3 y=7 x$                                $(d)$ $x+2 y=6$