- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
$x + y = 7$ નો આલેખ દોરો.
Option A
Option B
Option C
Option D
Solution

આલેખ દોરવા માટે આપણને આ સમીકરણના ઓછામાં ઓછા બે ઉકેલની જરૂર પડશે. તમે ચકાસી જુઓ કે $x =0$, $y = 7$, અને $x = 7$, $y = 0$ એ આપેલ સમીકરણના ઉકેલ છે. આથી, આલેખ દોરવા માટે તમે નીચેના કોષ્ટકનો ઉપયોગ કરી શકો.:
$x$ | $0$ | $7$ |
$y$ | $7$ | $0$ |
કોષ્ટક માથી બે બિંદુઓ લઈ આલેખ પર દર્શાવો અને ત્યારબાદ આ બિંદુઓમાંથી પસાર થતી રેખા બનાવો.
Standard 9
Mathematics
Similar Questions
easy