4. Linear Equations in Two Variables
easy

આકૃતિમાં દર્શાવેલા દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો :

$(a)$ આકૃતિ $(i)$ માટે,

$(i)$ $x+y=0$           $(ii)$ $y=2 x$            $(iii)$ $y=x$             $(iv)$ $y=2 x+1$

$(b)$ આકૃતિ $(ii)$ માટે,

$(i)$ $x+y=0$           $(ii)$ $y=2 x$            $(iii)$ $y=2x+4$             $(iv)$ $y=x-4$

$(c)$ આકૃતિ $(iii)$ માટે,

$(i)$ $x+y=0$           $(ii)$ $y=2 x$            $(iii)$ $y=2x+1$             $(iv)$ $y=2 x-4$

Option A
Option B
Option C
Option D

Solution

$(a)$ આકૃતિ $(i)$ માં રેખા પર બિંદુઓ $(-1,-2),\,(0,0),\,(1,2)$ આવેલા છે. ચકાસતાં જાણવા મળે કે $y= 2x $ સમીકરણ આ આલેખ સાથે સંગત છે. તમે જોઈ શકો છો કે દરેક કિસ્સામાં $y-$ યામની કિંમત $x-$ યામની કિંમત કરતાં બમણી થાય છે.

$(b)$ આકૃતિ $(ii)$ માં રેખા પરના બિંદુઓ $(-2,0)$, $(0,4)$, $(1,6)$ છે. તમે જાણો છો કે આલેખ(રેખા) પરના બિંદુઓના યામ સમીકરણ $y = 2x + 4$ નું સમાધાન કરે છે. આથી $y = 2x + 4$ એ આકૃતિ $(ii) $ ના આલેખને અનુરૂપ સમીકરણ છે.

$(c)$ આકૃતિ $(iii)$ માં રેખા પરના બિંદુઓ $(-1, 6)$, $(0, -4)$,  $(1, -2) $, $(2, 0)$  છે. જે ચકાસતાં તમે જોઈ શકો છો કે સમીકરણ $y = 2x-4$ આપેલા આલેખ(રેખા)ને અનુરૂપ છે. 

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.