મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે ?
Cerebellum, a part of hindbrain is responsible for maintaining posture and equilibrium of the body.
આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે ? એવી સ્થિતિ પર વિચાર કરો, જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે ?
આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે ?
વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે ?
બે ચેતાકોષોની વચ્ચે આવેલ 'ખાલી ભાગ’ને …… કહે છે.
ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.