બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$

  • [JEE MAIN 2014]
  • A

    $40$

  • B

    $33$

  • C

    $20$

  • D

    $14$

Similar Questions

મોટર ટ્યુબમાં $27 ° C$ તથા $8 $ વાતાવરણ દબાણે હવા ભરેલ છે. ટ્યુબ અચાનક ફાટતા હવાનું તાપમાન....? $(\gamma = 1.5)$

સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?

સમાન પ્રારંભિક સ્થિતિઓમાંથી એક આદર્શવાયુ $V_{1}$ થી $V_{2}$ કદમાં ત્રણ જુદી જુદી રીતે વિસ્તરણ પામે છે. જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમતાપીય હોય તો વાયુ દ્વારા થતું કાર્ય $W_{1}$ સંપૂર્ણ રીતે સમોષ્મી હોય તો $W_{2}$ અને પૂર્ણ રીતે સમદાબીય હોય તો $W_{3}$ છે. તો સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [IIT 2000]

$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?

  • [JEE MAIN 2020]