સમોષ્મી પ્ર્ક્રિયા દરમ્યાન, વાયુનું દબાણ તેના નિરર્પેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં માલૂમ પડે છે, તો વાયુ માટે $\frac{C_P}{C_V}$ ગુણોત્તર. . . . . . . .હશે.
$\frac{5}{3}$
$\frac{9}{7}$
$\frac{3}{2}$
$\frac{7}{5}$
નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$2\, mol$ વાયુને સમોષ્મી વિસ્તરણ કરાવતાં આંતરિક ઊર્જા $100\, J$ ધટે છે.તો વાયુ દ્વારા ..... $J$ કાર્ય થશે.
પિસ્ટન ઘરાવતા નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ $ {T_1}, $ તાપમાને ભરેલ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને સમોષ્મી રીતે ${T}_{2}$ તાપમાન સુધી વિસ્તરવા દેવામાં આવે છે. જો $l_{1}$ અને $l_{2}$ એ અનુક્રમે વિસ્તરણ પહેલા અને પછી વાયુના સ્થંભની લંબાઈ હોય તો $\frac{T_{1}}{T_{2}}$ નું મૂલ્ય કેટલું હશે?
એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?