- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
A
એક પરમાણ્વિક
B
દ્રિ પરમાણ્વિક
C
ત્રિ પરમાણ્વિક
D
એક પરમાણ્વિક અને દ્રિ પરમાણ્વિકનું મિશ્રણ
(AIEEE-2006)
Solution
$W = \frac{{nR\Delta T}}{{1 – \gamma }} \Rightarrow – 146000 = \frac{{1000 \times 8.3 \times 7}}{{1 – \gamma }}$
$\,1 – \gamma = – \frac{{58.1}}{{146}} \Rightarrow \gamma = 1 + \frac{{58.1}}{{146}} = 1.4$
આ વાયુ દ્રિ પરમાણ્વિક છે.
Standard 11
Physics