$.......P.....$ એ સર્વોચ્ચ ઉર્વ્વસ્થ સ્તરે,$....Q .....$ દ્રિતીય સ્તરે અને $.......R..... $ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
વનસ્પતિ દ્વારા કુલ શોષણ પામેલા પાણીનાં કેટલા ટકા પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે ?
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.