દુરસ્ત જંગલોમાં વાંસ વનસ્પતિ વૃધ્ધિનું પોષક સ્તર શું હોઈ શકે?
પ્રથમ પોષક સ્તર ($T_1$)
દ્વિતીય પોષક સ્તર ($T_2$)
તૃતીય પોષક સ્તર ($T_3$)
ચોથું પોષક સ્તર ($T_4$)
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
નીચે આપેલ વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ મૃતપોષીઓ
$(ii)$ પોષકસ્તર
નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.
આહાર શૃંખલામાં ઉપભોગીનાં સ્તરે પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ સજીવને ઓળખો.
નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?