$A$ પ્લેટનું ક્ષેત્રફળ અને $d$ અંતરે રહેલ સમાંતર પ્લેટ કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન $V$ હોય, તો આ કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા કેટલી હશે?
$\frac{Q^{2}}{2 C}$
$\frac{1}{2} C V^{2}$
$\frac{1}{2 \varepsilon_{0}} \frac{V^{2}}{d^{2}}$
$\frac{1}{2} \varepsilon_{0} \frac{V^{2}}{d^{2}}$
એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20 \,kV$ સ્થિતિમાન અને $2 \times 10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\,m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\,mm$ હોય તો ઉર્જા શોધો.
$14\, pF$ કેપેસિટરને $V =12\, V$ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક $k =7$થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર $..........pJ$ થાય.
વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)
કન્ડેન્સરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય?
સમાન કેપેસિટન્સ $C$ ધરાવતાં કેપેસિટરને $V_1$ અને $V_2$ વોલ્ટેજથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?