$X$ - દિશામાં વધતાં મૂલ્યના વિધુતક્ષેત્રની સમસ્થિતિમાન સપાટી
$YZ$ સમતલને સમાંતર સમતલ
$XY$ સમતલને સમાંતર સમતલ
$XZ$ સમતલને સમાંતર સમતલ
$X$ - અક્ષને સમઅક્ષીય વધતી ત્રિજ્યાના નળાકાર
સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.
આકૃતિમાં સમસ્થિતિમાન પૃષ્ઠોની સ્થિતિ દર્શાવેલ છે.આ વિસ્તારમાં રહેલાં વિદ્યુત ક્ષેત્રનું મુલ્ય અને દિશા કેવી ગણાશે?
નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ અને બીભને કારણ $(R)$ થી દર્શાવામાં આવે છે.
કથન $(A)$: સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે.
કારણ $(R)$: વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલપોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.