8.Electromagnetic waves
easy

“વિધુતચુંબકીય તરંગોમાં વિધુતક્ષેત્ર એ વિકિરણ દબાણમાં ફાળો આપતું નથી તેમ છતાં વિધુતક્ષેત્ર $E$ માં વિધુતભારિત કણ પર $qE$ જેટલું બળ લગાડે છે.” આ વિધાન સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર એ આંદોલન કરતું ક્ષેત્ર છે. તેથી, તે વિદ્યુતભારિત કણ પર બળ લગાડે છે. પૂર્ણ સંખ્યાના ચક્રો પર આ સરેરાશ વિદ્યુતબળનું મૂલ્ય શૂન્ય છે. જો કે દરેક અડધા ચક્ર પછી તેની દિશા બદલાય છે. તેથી, વિકિરણ દબાણ માટે વિદ્યુતક્ષેત્ર જવાબદાર નથી.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.