એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $1 V / m$ અને તરંગની આવૃત્તિ $5 ×10^{14} Hz$ છે. આ તરંગ ધન $Z$ દિશામાં પ્રસરે છે, તો આ તરંગમાં વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા ........ $J m^{-3}$ હશે.
$1.1×10^{-11}$
$2.2 × 10^{-12}$
$3.3 × 10^{-13}$
$4.4 × 10^{-14} $
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$ અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?
$10\, cm^2$ જેટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણના લીધે લાગતું બળ કેટલું?
$\Omega $ આવૃત્તિ અને $\lambda$ તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો $+y$ દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર ઋણ $- x $ દિશામાં છે. તે તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનો સદિશ (એમ્પ્લિટ્યુડ $E_0$) ...........છે.
વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રકૃતિ .......છે.
એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર ચુંબકીયક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલું થાય?