તાત્ક્ષણિક વેગ સમજાવો.
જો સરેરાશ વેગ અને તત્કાલીન વેગના મૂલ્યો સમાન હોય, તો કણની ગતિ કેવી હશે ?
કણ $x = a + b{t^2}$ મુજબ ગતિ કરે જયાં $a=15\,cm$ અને $b=3\,cm$ તો $t=3\,sec$ કણ નો વેગ કેટલો ……….$cm/sec$ થાય?
પ્રથમ $1\ sec$ અને પછીની $2\sec$ ના વેગ નો ગુણોત્તર કેટલો થાય?
બે કારો $ P$ અને $Q $ બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે $ x_p(t)=at+bt^2 $ તથા $x_Q(t)= ft- t^2$ સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે?
બે બાળકો $A$ અને $B$ તેમની શાળા $O$ થી અનુક્રમે તેમના ઘરે $P$ અને $Q$ પરત ફરી રહ્યાં છે. જેનો સ્થાન-સમય $(x -t)$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો.
$(a) \;(B/A), (A/B)$ કરતાં શાળાની નજીક રહે છે.
$(b) \;(B/A), (A/B)$ કરતાં શાળાએથી વહેલી શરૂઆત કરે છે.
$(c)\; (B/A), (A/B)$ કરતાં ઝડપથી ચાલે છે.
$(d)\; A$ અને $B$ એક જ/જુદા જુદા સમયે ઘરે પહોંચે છે.
$(e) \;(A/B)$ રસ્તા પર $(B/A)$ થી (એક વખત/બે વખત) આગળ નીકળી જાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.