પ્રથમ $1\ sec$ અને પછીની $2\sec$ ના વેગ નો ગુણોત્તર કેટલો થાય?
$1:2$
$1:3$
$3:1$
$2:1$
પ્રથમ $1\ sec = 30$
પછીની $2sec = 15$
ગુણોત્તર $2 : 1$
નીચેનામાંથી કયો આલેખ વેગ વિરુધ્ધ સમયનો છે.
ગતિ કરતા પદાર્થ માટે $v- t$ આલેખ આપેલ છે તો $10\;sec$ સમય દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો થશે?
$x-$અક્ષને અનુલક્ષીને ગતિ કરતાં એક પદાર્થનું સ્થાન $x = a + bt^2$ વડે દર્શાવ્યું છે. જ્યાં $a = 8.5\; m, b =2.5 \;ms^{-2}$ અને $t$ નું માપન સેકન્ડમાં કરેલ છે. $t = 0\;s$ અને $t = 2\;s$ સમયે તેનો વેગ કેટલો હશે ?
ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે.કયાં બિંદુ આગળ કણનો વેગ ૠણ હશે?
'' સ્થાન $\to $ સમયના આલેખનો ઢાળ ઋણ હોય શકે છે ”. આ સાચું છે કે ખોટું ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.