10.Wave Optics
hard

હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

ધારો કે ધટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ $v_{1}$ અને પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $v_{2}$ છે અને $v_{2}>v_{1}$ છે. ધટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતાં વક્રીભવન થાય ત્યારે વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય છે.

સ્નેલના નિયમ પરથી,

$n_{1} \sin i=n_{2} \sin r$

જો $i=i_{c}$ હોય તો $r=90^{\circ}$ તેથી $\sin 90^{\circ}=1$

$\therefore \sin i_{c}=\frac{n_{2}}{n_{1}}$

ક્રાંતિકોણથી મોટા બધા જ આપાતકોણો માટે આપણને કોઈ વક્રીભૂત કિરણ મળશે નહી અને તરંગનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પાતળા માધ્યમ કे જેના માટે $v_{2}>v_{1}$ છે તેના પર આપાત સમતલનું વક્રીભવન સમતલ તરંગ લંબથી દૂર વાંકુ વળે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.