10.Wave Optics
easy

ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________

A

કોઇપણ પ્રકારના વિચલન વગર સમક્ષિતિજ દિશામાં આગળ વધે છે.

B

નીચે તરફ વળે છે.

C

ઉપર તરફ વળે છે.

D

પાતળું બનતું જાય છે.

(JEE MAIN-2015)

Solution

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.