- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
પદાર્થને સ્થિરિ સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે કોઈક બાહ્ય બળ જરૂરી છે તેમજ ગતિને ધીમી પાડવા કે અટકાવવા માટે પણ બાહ્ય બળ જરૂરી છે.
ઢાળ પરથી ગબડતા બોલને તેની ગતિની વિરુદ્ધમાં બળ લગાડીને તેને અટકાવી શકાય છે.
પદાર્થ પ૨ જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફરફાર થાય છે તેને બળ કે છે.
પદાર્થ પર બળ લગાડવાથી નીચે મુજબની ચાર પ્રકરની અસર થાય છે.
$(i)$ બળ પદાર્થને ગતિમાં લાવે અને અટકાવી શકે.
$(ii)$ બળ પદર્થની ઝડપમાં ફેફાર કરી શકે એટલે કે પદર્થની ગતિ ધીમી અથવા ઝડપી કરી શકે.
$(iii)$ બળ વસ્તુની ગતિની દિશા બદલી શકે.
$(iv)$ બળ વસ્તુનો આકાર બદલી શકે.
Standard 11
Physics