4. STRUCTURE OF THE ATOM
medium

ઉદાહરણ સહિત સમજાવો : $(i)$ પરમાણ્વીય-ક્રમાંક, $(ii)$ દળક્રમાંક. સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપયોગ જણાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ પરમાણ્વીય ક્રમાંક :

પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક $(Z)$ કહેવાય છે.

દા.ત. : સોડિયમ $(Na)$ પરમાણનું કેન્દ્ર $11$ પ્રોટોન ધરાવે છે. આથી તેનો પરમાણ્વીય ક્રમાંક $11$ છે.

$(ii)$ દળાંક :

પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટીન અને ન્યુટ્રૉનની કુલ સંખ્યાના સરવાળાને તત્ત્વ (પરમાણુ)નો દળાંક કહેવાય છે.

દા.ત. : કાર્બનનું દળ $12\, u$ છે કારણકે તેમાં $6$ પ્રોટોન અને $6$ ન્યુટ્રૉન છે એટલે કે $6 \,u + 6\, u =12\,u$ થાય. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.