- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
પરમાણુના ત્રણ અવ૫૨માણ્વીય કણોનાં નામ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
પરમાણુમાં રહેલા ત્રણ અવપરમાણ્વીય કણો ઇલેક્ટ્રૉન, પ્રોટીન અને ન્યુટ્રૉન છે.
જેમાં પ્રોટોન ધનવીજભારિત, તથા ઇલેક્ટ્રૉન ઋણવીજભારિત તથા ન્યુટ્રૉન વીજભારરહિત છે.
Standard 9
Science