નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x + y = 4$
સમીકરણ $2x + 9 = 0$ નું $(i)$ એક ચલમાં $(ii)$ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $3 x+2=0$
આકૃતિ $(i)$ અને આકૃતિ $(ii)$ માં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો.
આકૃતિ $(i)$ માટે આકૃતિ $(ii)$ માટે
$(a)$ $y=x$ $(a)$ $y=x+2$
$(b)$ $x+y=0$ $(b)$ $y=x-2$
$(c)$ $y=2 x$ $(c)$ $y=-x+2$
$(d)$ $2+3 y=7 x$ $(d)$ $x+2 y=6$
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(0,\,2)$