“કુટુંબ નિયોજન’ નો પ્રારંભ કયારે થયો?
$1950$
$1951$
$1952$
$1953$
પ્રાજનનિક સ્વાસ્થ્ય મેળવવા માટેની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે ?
$CDRI$ નું પુરૂ નામ જણાવો.
ભારતમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારવા માટેના અગત્યના પગલાંઓ સૂચવો.
વૈજ્ઞાનિક કારણો આપો : એમ્નિઓસેન્ટેસીસ ભ્રૂણની જનીનિક અનિયમિતતાનું નિદાન કરે છે.
શું શાળાઓમાં જાતીય શિક્ષણ જરૂરી છે ? શા માટે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.