ફેરાડે એ કઈ રાશિનો એકમ છે?

  • A

    વિદ્યુતભાર

  • B

    emf

  • C

    દળ

  • D

    ઉર્જા

Similar Questions

$Weber$ એ ચુંબકીય ફ્લ્ક્સ માટે નીચેના માથી કઈ પદ્ધતિ નો એકમ છે?

$e.m.f.$ નો એકમ શું થાય?

સ્ટીફન અચળાંક $\sigma $ નો એકમ શું છે?

  • [AIPMT 2002]

નિરપેક્ષ પરમિટિવિટી નો એકમ શું થાય?

$10^6\, km$ ને $M\, km$ વડે શાથી ન દર્શાવી શકાય ?