લડો યા ભાગો પરિસ્થિતી તેને ઉત્તેજે છે.

  • A

    પેરાથાયરોઇડ ગ્રંથી જેથી ચયાપચય દર વધે

  • B

    મુત્રપિંડને તેથી રેનીન -એજીયોટેન્સીન - આલ્ડોસ્ટેરોન પથ અવરોધાય

  • C

    એડ્રીનલ મજ્જ્ક જેથી એપીનેફ્રીન અને નોરએપીનેફ્રીન વધુ ઉત્પન્ન થાય.

  • D

    સ્વાદુપીંડને રૂધિર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવા

Similar Questions

સાચુ વિધાન પસંદ કરો : 

ગ્લુકોનીઓજીનેસીસ એ......

ઈન્સ્યુલીન

નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?

મેલીનીન શાનાથી સુરક્ષા પુરી પાડે છે?