આપેલ ગ્રાફમાં $A$ સ્થિતિમાથી $C$ સ્થિતિમાં જવા માટે બે માર્ગ આપેલ છે.$AB$ માર્ગ પર $400\, J$ ઉષ્મા તંત્રને આપવામાં આવે અને $BC$, $100\, J$ ઉષ્મા તંત્રને આપવામાં આવે છે.તો $AC$ માર્ગ પર તંત્રએ કેટલા .............. $\mathrm{J}$ ઉષ્માનું શોષણ કર્યું હશે?

78-590

  • A

    $500$

  • B

    $460$

  • C

    $300$

  • D

    $380$

Similar Questions

$27°C$તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન $327°C $ વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.

........ $K$ તાપમાને સંપૂર્ણ કાળો પદાર્થ $5.67 \,W\,\, cm^{-2}$ ના દરથી વિકિરણનું ઉત્સર્જન કરશે? સ્ટિફનનો અચળાંક $5.67 \times 10^{-8} m^{-2} K^{-4}$.

સમતાપી તથા સમોષ્મી વક્રોના ઢાળોે વચ્ચેનો સંબંધ....$?$

સમોષ્મી પ્રક્રિયામાં એક-પરમાણ્વિય વાયુ માટે દબાણ અને તાપમાન માટે $P \propto T^{c}$ છે, તો $c =$.......

એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચાલે છે તેમ માલૂમ પડેલ છે. આ વાયુ માટે $C_P / C_V$ ગુણોત્તર ........ છે.