ખાલી જગ્યા પૂરો : $A \cup A^{\prime}=\ldots$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A \cup A^{\prime}=U$

Similar Questions

ખાલી જગ્યા પૂરો : $\varnothing^ {\prime}\cap A$ $=$ ......... .

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\} $ 

જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)'$ મેળવો..

જો $n(U) = 20$, $n(A) = 12$, $n(B) = 9$, $n(A \cap B) = 4$, કે જયાં $U$ એ સાર્વત્રિક ગણ છે અને $A$ અને $B$ એ $U$ ના ઉપગણ છે, તો $n({(A \cup B)^C}) = $

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ $3$ અને $5$ વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. $\} $