નીચેના દરેક માટે યોગ્ય વેનઆકૃતિ દોરો :
$(A \cup B)^{\prime}$
$U=\{1,2,3,4,5,6,7,8,9\}, A=\{1,2,3,4\}, B=\{2,4,6,8\}$ અને $C=\{3,4,5,6\}$ છે. $B^{\prime}$ મેળવો
નીચેના દરેક માટે યોગ્ય વેનઆકૃતિ દોરો : $A^{\prime} \cap B^{\prime}$
ખાલી જગ્યા પૂરો : $\varnothing^ {\prime}\cap A$ $=$ ……… .
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x\, \ge \,7\} $
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ $3$ નો ધન ગુણિત છે. $\} $
Confusing about what to choose? Our team will schedule a demo shortly.