- Home
- Standard 12
- Biology
8.Microbes in Human Welfare
easy
સાયક્લોસ્પોરીન $A$ (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રુધિર કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.
Option A
Option B
Option C
Option D
Solution
ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ (Trichoderma polysporum) ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન $A$ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (immuno suppressive agent) તરીકે વપરાય છે.
રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ (Monascus purpureus) યીસ્ટમાંથી કરવામાં આવે છે.
Standard 12
Biology
Similar Questions
medium